અમદાવાદમાં 200 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ

અમદાવાદમાં 200 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ
અમદાવાદમાં 200 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ

અમદાવાદમાં 200 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ:મેઘાણીનગર આઈજીપી ગ્રાઉન્ડની ઘટના, ફાયર અને પોલીસની ટીમો ઘટનાસ્થળે

અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું.

ફાયર અને પોલીસને મેસેજ મળ્યો છે. જેને પગલે તેઓ ઘટનાસ્થળે જવા રવાના થયા છે. આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *