WPL 2025 માટે મીની હરાજી શરૂ

WPL 2025
WPL 2025

WPL 2025 માટે મીની હરાજી શરૂ

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2025 ની મીની હરાજી બેંગલુરુમાં શરૂ થઈ ગઈ છે. 124 ખેલાડીઓમાંથી માત્ર 19 ખેલાડીઓ જ ખરીદવામાં આવશે. હરાજીની યાદીમાં ભારતના 95 અને વિદેશના 29 ખેલાડીઓ છે. વેસ્ટ ઈન્ડિઝની ડિઆન્ડ્રા ડોટિનનું નામ પ્રથમ આવ્યું. તેને ગુજરાત જાયન્ટ્સે રૂ. 1.70 કરોડમાં ખરીદ્યો હતો. ડેનિયલ ગિબ્સન અને પૂનમ યાદવ અનસોલ્ડ રહી.

AAPના 38 ઉમેદવારોનું ફાઈનલ લિસ્ટ જાહેર, CM આતિશી અને કેજરીવાલ આ સીટ પરથી લડશે ચૂંટણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *