Violence in Murshidabad For Waqf Amendment Bill : મુર્શિદાબાદમાં આજે ટોળાં દ્વારા પિતા-પુત્રની હત્યા કરવામાં આવી છે.

Violence in Murshidabad For Waqf Amendment Bill : મુર્શિદાબાદમાં આજે ટોળાં દ્વારા પિતા-પુત્રની હત્યા કરવામાં આવી છે.

Violence in Murshidabad For Waqf Amendment Bill
Violence in Murshidabad For Waqf Amendment Bill

પશ્ચિમ બંગાળમાં કલમ 163 લાગુ હત્યા કરવામાં આવી છે

વક્ફના કાયદામાં સુધારા બાદથી જ પશ્ચિમ બંગાળમાં ઠેર ઠેર હિંસા થઈ રહી છે. મુર્શિદાબાદમાં આજે સતત બીજા દિવસે ભયંકર હિંસા થઈ. પોલીસ તંત્ર હિંસા રોકવામાં તદ્દન નિષ્ફળ નિવડ્યું છે ત્યારે આજે ટોળાં દ્વારા પિતા-પુત્રની હત્યા કરવામાં આવી છે. મીડિયા અહેવાલ ઘટના શમશેરગંજની પાસે જાફરાબાદ વિસ્તારની છે જ્યાં ભીડે બપોરના સમયે એક ગામ પર હુમલો કર્યો અને પિતા-પુત્રને મોતને ઘાટ ઉતાર્યા.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *