U19 WOMEN’S T20 WORLD CUP ટીમ ઈન્ડિયાએ ઇતિહાસ રચ્યો

U19 WOMEN’S T20 WORLD CUP ટીમ ઈન્ડિયાએ ઇતિહાસ રચ્યો

U19 WOMEN’S T20 WORLD CUP : ભારતની મહિલા અંડર-19 ક્રિકેટ ટીમે ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને સતત બીજી વખત અંડર-19 મહિલા ટી-20 વર્લ્ડ કપનો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ફાઇનલ મેચ 2 ફેબ્રુઆરી 2025 ના રોજ રમાઈ હતી, જ્યાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું હતું. ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા દ્વારા આપવામાં આવેલા 83 રનના લક્ષ્યને ખૂબ જ સરળતાથી પ્રાપ્ત કરી લીધું હતું.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *