ફિલમ અભિનેતા મલ્હાર ઠાકરને ધમકી

મલ્હારે ફેસબૂક પર પોસ્ટ કરી આપી જાણકારી

2018ના ઇન્ટરવ્યૂને લઇ મલ્હાર ઠાકરને ધમકી મળી .

ઇન્ટરવ્યૂ દરમિયાન થયેલી વાતચીતમાં મલ્હારની જીભ લપસી હતી હતી. જેને લઈને ધમકીઓ મળી રહી છે

મલ્હારે લોકોને વિનંતી કરી કે ઇન્ટરવ્યૂની કમેન્ટને બીજા અર્થમાં ન લો.

હું અમદાવાદને અન્ય લોકોની જેમ જ પ્રેમ કરુ છું. આ સાથે જ તેણે વધુમાં લખ્યું કે,

અમદાવાદને અમદાવાદ કે કર્ણાવતી કહીએ, ભાવના એ જ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *