રાજસ્થાનના બીસરાસર પાસે હોટલની આડમાં ડીઝલ બનાવતી ફેક્ટરી, 40,200 લિટર જપ્ત. કંડલા પોર્ટથી રસાયણો મોકલાતા હતા

રાજસ્થાનના બીસરાસર પાસે હોટલની આડમાં ડીઝલ બનાવતી ફેક્ટરી, 40,200 લિટર  જપ્ત. કંડલા પોર્ટથી રસાયણો મોકલાતા હતા…