શિવાજીના ‘વાઘ નખ’ને દેશમાં લાવવાની તૈયારીઓ પૂર્ણ, મહારાષ્ટ્ર સરકારે લંડનમાં એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

મહારાષ્ટ્ર સરકારે મંગળવારે છત્રપતિ શિવાજી મહારાજના વાઘ નાખને ભારતમાં લાવવા માટે લંડન સ્થિત વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ…