Surat : સુરતમાં સામૂહિક આપઘાત:

Surat : સુરતમાં સામૂહિક આપઘાત

Surat: સુરતમાં સામૂહિક આપઘાત:પતિ, પત્ની અને બાળકે ઝેરી દવા પીધી; અઠવાડિયા પહેલાં જ સાઉદીની યાત્રા કરીને આવ્યા હતા

Surat : સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં હરિપુરા સૌય શેરીમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. પતિ, પત્ની અને બાળકે ઝેરી દવા પીધી છે. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. સામૂહિક આપઘાત પાછળનું કારણ અકબંધ છે.

Surat : 36 વર્ષના પિતા, 32 વર્ષની માતા અને 13 વર્ષના બાળકનું મોત થયું છે. મૃતક પરિવાર એક અઠવાડિયા પહેલાં જ સાઉદીની યાત્રા કરીને પરત આવ્યા હતા.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *