School /આગામી 13 જૂનથી શરુ થતા શૈક્ષણિક સત્રને લઈને શાળાઓ શરુ થઈ રહી છે. ઉનાળુ વેકેશનને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની સ્પષ્ટતા સામે આવી છે. શાળાઓમાં 12 જૂન સુધી વેકેશન છે અને 13 જૂનથી શાળાઓ શરુ થશે. ઉનાળુ વેકેશન લંબાવવાની કોઈ સૂચના આવી નથી. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્પષ્ટતા કરી છે. વાલીઓએ ખોટી માહિતીમાં દોરાવવું નહિ.