RBI 50 રૂપિયાની નોટ લઈ મોટા સમાચાર

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

RBI 50 રૂપિયાની નોટ લઈ મોટા સમાચાર

RBIના નવા ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી 50 રૂપિયાની નવી નોટ ટૂંક સમયમાં બજારમાં આવવાની તૈયારીમાં છે. આ માહિતી આપતાં RBI એ જણાવ્યું હતું કે આ નોટોની ડિઝાઇન મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની 50 રૂપિયાની નોટો જેવી જ છે. તમને જણાવી દઈએ કે, મલ્હોત્રાએ ડિસેમ્બર 2024 માં કાર્યભાર સંભાળ્યો હતો, તેમણે શક્તિકાંત દાસનું સ્થાન લીધું હતું.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *