પાટણ જીલ્લાની સિદ્ધપુર વિધાનસભા બેઠકને લઈ આવ્યા ખુબ મોટા સમાચાર ભાજપના પૂર્વ આરોગ્ય મંત્રી એવા સિદ્ધપુર ભાજપના પૂર્વ ધારાસભ્ય જયનારાયણ વ્યાસે કોંગ્રેસને કર્યું ખુલ્લું સમર્થન સિદ્ધપુર ના વામૈયા ગામે ભરી સભામાં જયનારાયણ વ્યાસે ચંદનજી ઠાકોરને આપ્યા હતા આશીર્વાદ જયનારાયણ વ્યાસે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને વિજય હાર પહેરાવી ધારાસભ્ય જાહેર કર્યા છે સિદ્ધપુર વિધાનસભામાં ચંદનજી ઠાકોરને જીતાડવાની જયનારાયણ વ્યાસે લીધી છે જવાબદારી જયનારાયણ વ્યાસ જાહેરમાં ચંદનજીના સમર્થનમાં આવી જતા ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત માટે જીત બની છે કપરા ચઢાણ સમી જયનારાયણ વ્યાસ અને ચંદનજી ઠાકોરને એક મંચ પર જોવા ઉમટ્યું હતું
સમગ્ર ગામ સિદ્ધપુર બેઠકમાં જયનારાયણ વ્યાસના હજારો સમર્થકો સર્જી શકે છે ભાજપનાં ઉમેદવાર બલવંતસિંહ રાજપૂત માટે મોટી મુશ્કેલી છુ થશે એ આવનાર સમય બતાવશે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક રાજકીય પાઠ્ય દ્વારા પ્રચાર પ્રસાર વેગવાન બનાવવામાં આવ્યો છે . ત્યારે પાટણ જિલ્લાની સિદ્ધપુર વિધાનસભાની બેઠકના ઉમેદવાર અને આ વિસ્તારના ધારાસભ્ય ચંદનજી ઠાકોરની રવિવારના રોજ વામૈયા ખાતે યોજાયેલી જાહેર સભામાં ભારતીય જનતા પાર્ટી સાથે છેડો પાડનાર પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસે ખાસ ઉપસ્થિત રહ્યા હતા