પાંચોટીયા ગામે હોમ હવન માં AAP ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા, ગ્રામજનો એ આવકાર્યા

પાંચોટીયા ગામે હોમ હવન માં AAP ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા, ગ્રામજનો એ આવકાર્યા

માંડવી મુન્દ્રા વિધાનસભા બેઠક ના ઉમેદવાર આમ આદમી પાર્ટીના કૈલાશદાન ગઢવએ પાંચોટીયા ગામે આઈ શ્રી પુનઈ મા ના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા સાથે જ અષ્ટમીના હવન માં ઉપથિત રહી વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ તકે અભાભાઈ મેઘરાજ ગઢવી, નારણભાઈ ભુવા,જીવરાજ ભાઈ , રતનભાઈ ભુવા ,રતનભાઈ કારીયા, ગોવિંદભાઇ ભુવા , લક્ષમણ ભાઈ કારાણી , લક્ષમણ ભાઈ ગેલવા ,શિવરાજ ભાઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કૈલાશ દાન ગઢવી ને ગ્રામજનો એ આવકાર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *