ઉમણીયાવદર ગામના યુવાન પર ત્રણ શખ્સોએ કર્યો તલવાર વડે હુમલો મતલબની ફરિયાદ નોંધાવી હતી
કે દિલીપભાઈના કાકાના દિકરા મેહુલભાઈ ધનજીભાઇ સાંખટ, સાથે અગાઉ માથાકુટ કરેલ હોય જેની દાઝ રાખી દિલીપભાઈ તથા હાથમાં લાકડી તથા જીતુભાઈ વેલાભાઇ મકવાણાના હાથમાં તલવાર તયા રાકેશભાઇ મકવાણાના હાથ માં ધોકો હતો તેના વડે મારામારી કરી દિલીપભાઈને દિલીપભાઈના મિત્ર વિપુલભાઈ ડાબા હાથમાં કોણી પાસે તલવાર દિલીપભાઈ ના ઘરે ઉમણીયાદરથી મોટરસાયકલ લઇને હાઇવે ચોકડી તરફ જવા નિકળેલ તે વખતે હિપાભાઇ સાંખટની દુકાને જતા ત્યાં હાજર દેવાભાઇ વેલાભાઇ મકવાણા મારી ઇજા કરી, મિત્ર વિપુલભાઈ ને ધોકાવડે આડેધડ માર મારી તથા હાજર હર્ષદભાઇને ધોકાવડે મુંઢમાર મારી ઇજા કરી હોવાની ફરિયાદ નીધાઇ હતી સૌરાષ્ટ્ર પ્રતિબિંબ ભાવનગર તા.૯ મહુવાના ઉમણીયાવદર ગામે રહેતા યુવાનને અગાઉ થયેલી બોલા ચલીની દાજ રાખી ત્રણ શખ્સોએ તલવાર ધોકા વડે માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ નીધાઇ હતી આ બનાવની જાણવા મળતી વિગત જૂની થયેલી માથાકૂટ ની દાજ રાખી ત્રણ મુજબ મહુવાના શખ્સો એ માર મર્યો ઉમણીયાવદર ગામે રહેતા દિલીપભાઈ ભુપતભાઈ સાંખટ એ મહુવા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી . .