News : સાબરમતી ના ડી કેબિન વિસ્તાર માં આવેલ સેન્ટ જોસેફ સ્કૂલ ખાતે શ્રી સત્યનારાયણ ભગવાન ના કથા ના આયોજન કરવા માં આવ્યું હતું.
આ આયોજન એકેડમિક વર્ષ 2022 -23 ના પૂર્ણાહુતિ ના અંતિમ દિવસ ના ઉપલક્ષ માં શ્રી સત્યનારાયણ ભગવાન ની કથા નું આયોજન કરાયું હતું
શ્રી સત્યનારાયણ ભગવાન ની કથા માં સ્કૂલ ના મુખ્ય ટ્રસ્ટી શ્રી હરિભાઈ ઐયરજી, ટ્રસ્ટી શ્રી કુશલ ઐયરજી , સ્કૂલ ના પ્રિન્સીપલ શ્રીમતી ઊર્મિ બેન ભાવસાર સાથે સ્કૂલ ના બધા શિક્ષકો અને કર્મચારીયો હાજર રહ્યા હતા.