મુન્દ્રા ખાતે ગાંધીજી જન્મ જયંતિ ઉજવણી કરાઈ

ગાંધીજી જન્મ જયંતિ ઉજવણી કરાઈ

મુન્દ્રા ખાતે ગાંધીજી જન્મ જયંતિ ઉજવણી કરાઈ

રિપોર્ટ : જલ્પેશ ખત્રી

મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિતે મુન્દ્રા ના કુદરતી ઉપચાર કેન્દ્ર ખાતે ગાંધીજી ની પ્રતિમા ને સૂતર ની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી આ તકે તાલુકા ભાજપ ના પ્રમુખ વિશ્રામ ભાઈ ગઢવી, જિલ્લા કારોબારી ના શ્રીમતી છાયાબેન ગઢવી, જિલ્લા કારોબારી ના ભૂપેન્દ્ર મહેતા, ડૉ. પિયુષભાઈ પટેલ, તેમજ પાલુભાઇ ગઢવી વગેરે હાજર રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *