મોટી વિરવા ગામના બે યુવાન ઉપર શખ્સોનો સશસ્ત્ર હુમલો કર્યો

રાજા ભનુભાઈ ઘરજીયા, અજય પાળીયાદ તાબેના મોટી વિરવા રાજાભાઈઘરજીયા,વિજયરણછોડભાઈ ગામના યુવાને તેની વાડીના શેઢેથી ઉભા… ઘરજીયા ગઢડીયા ગામના રઘુ ધુડાભાઈ પાકમાં આવતા માલઢોરને બહાર કાઢવાનું કહેતા ચાર શખ્સ ઉશ્કેરાઈ હુમલો કરી લાકડીના ઘા ફટકારી ઈજા પહોંચાડી હતી.

દરમિયાન યુવાન તેના દાદાના દિકરા સાથે સારવાર લેવા માંટે જઈ રહ્યો હતો ત્યારે અન્ય બે શખ્સ ગઢડીયા રતનપર ગામ વચ્ચે આંતરી બન્ને યુવાનને પછાડી દઈ ઉંધી કુહાડીના ઘા જીંકી ઈજા પહોંચાડતા બન્નેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. ઘરજીયા, રણછોડ નગાભાઈ ઘરજીયા સામે ફરીયાદ નોંધાવી હતી કે, ગઈકાલે સવારે તેઓ તેની વાડીએ હતા તે વેળાએ રઘુ, રાજા, અજય અને વિજય તેની વાડીના શેઢે માલઢોર લઈને આવતા તેને તમારા માલઢોર મારા વાડીના ઉભા પાકમા ચરે છે. તેને બહાર કાઢો તેમ કહેતા ઉક્ત શખ્સોએ ઉશ્કેરાઈ આમા તારૂ શું ખાઈ જવાના છે. ચરવા દેને કહી લાકડી વડે આડેધડ માર મારી ઈજા પહોંચાડી જે પોલીસ ફરીયાદ કરવા જઈશ તો તારા ટાંટીયા ભાંગી નાખીશુ તેમ ધમકી આપી હતી.

બાદ તેઓ ઘરે આવી તેના દાદાના દિકરા ભરતભાઈ સાથે બાઈક ઉપર બેસી પાળીયાદ સારવાર લેવા માટે જતા હતા ત્યારે બનાવની જાણવા મળતી વિગતો અનુસાર બોટાદ જિલ્લાના અને પાળીયાદ તાબેના મોટી વિરવા ગામે રહેતા મેંદુભાઈ લખમણભાઈ બરોલીયાએ પાળીયાદ પોલીસ મથકમાં આજ ગામના રઘુ ભનુભાઈ ઘરજીયા, ગઢડીયા-રતનપર વચ્ચે અન્ય રઘુ ધુડાભાઈ અને રણછોડ નગાભાઈએ બાઈક ઉપર આવી તેઓને આંતરી તને ફરીયાદ કરવા જવાની ના પાડી છે.. તો પણ કેમ ફરીયાદ કરવા જાવ છો કહી તેને તેમજ ભરતભાઈને બાઈક ઉપરથી પછાડી દઈ ઉંધી કુહાડીના ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન બન્ને યુવાનને સારવાર અર્થે બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *