MANDVI : વડફળિયા માં બંધ મકાન માં આગ લાગતા ફાયર ફાઈટર ને જાણ કરાઈ
MANDVI : ઝાંસી ની રાણી રોડ પર વડ ફળિયામાં રાત્રે આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો. આગને કાબુમાં લેવા માંડવી નગર સેવા સદનનું ફાયર ફાઇટર ઘટના સ્થળે તવરીતજ પહોંચ્યું હતું
MANDVI : પૂર્વ નગર સેવક નરેન સોનીએ ઘટનાની જાણ કરતા નગર સેવા સદનના હેડ ક્લાર્ક કાનજી શિરોખા, ભુપેન્દ્ર સલાટ,અરવિંદ ડાભી,પાર્થ શાહ,ભીમજી ફુફલ,મલકેશ વાઘેલા. સાવન રાઠોડ વગેરે આગને કાબુમાં લેવા સફળ રહ્યા હતા
MANDVI : વડફળિયા માં બંધ મકાન માં આગ લાગતા ફાયર ફાઈટર ને જાણ કરાઈ
MANDVI : વડ ફળિયામાં અરવિંદ ભાટીયાની માલિકીના બંધ મકાનમાં આગ લાગી હતી. આગ ક્યા કારણથી લાગી હતી તેની વિગત જાણવા મળેલ નથી. પ્રાપ્ત વિગત પ્રમાણે ફટાકડાનું કારણ હોઈ શકે. ઘટના સ્થળે લાંતિક શાહ. ઉદય ધકણ. ઉદય ઠાકર વગેરે પહોંચી આવ્યા હતા.
બજારમાં ફાયર વાહનને અન્ય વાહનો અડચણરૂપ ન બને તે માટે માંડવી પોલીસ ના જવાનો પણ કાર્યવાહી દરમ્યાન હાજર રહ્યા હતા.
#mandvi #fier #gujarat