Mandvi :માંડવી ભારતીય જનતા (bjp) પાર્ટી માછીમાર સેલ દ્વારા સીલાઈ મશીન વિતરણ કરાયા / Mandvi bjp machimar sel
માંડવી (Mandvi)ભારતીય જનતા પાર્ટી bjp માછીમાર સેલ દ્વારા માંંડવીના (Mandvi) વિવિધ વિસ્તારના બહેનો માટે માનવ ગરિમા યોજનાના ફોર્મ નિશુલ્ક ભરી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Mandvi bjp machimar sel
Mandvi :માંડવી ભારતીય જનતા (bjp) પાર્ટી માછીમાર સેલ દ્વારા સીલાઈ મશીન વિતરણ કરાયા / Mandvi bjp machimar sel
આ યોજના અંતર્ગત બહેનોને સિલાઇ મશીન મંજૂર થતા લાભાર્થી બહેનોને વિતરણ કરવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી (bjp) માછીમાર સેલના આગેવાનો શાંતિલાલભાઈ મોતિવરસ, જીગરભાઈ ધાયાણી, પરેશભાઈ જેઠવા તથા મહેન્દ્રભાઈ માલમ દ્વારા આ નિશુલ્ક ફોર્મ ભરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફોર્મ ભરવાથી લઈ સમગ્ર પ્રક્રિયામાં લોકોને હાલાકીઓ ન થાય એ માટે ભારતીય જનતા પાર્ટી માછીમાર સેલના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. ભારતીય જનતા પાર્ટીની (bjp) પ્રગતિશીલ સરકારમાં ખરા અર્થમાં મહિલા સશક્તિકરણ સાબિત થયું છે. સિલાઈ મશીન મેળવતા લાભાર્થી બહેનોએ ભારતીય જનતા પાર્ટી (bjp) માછીમાર સેલના આગેવાનોનો આભાર માન્યો હતો.