MANDVI : માંડવી ખાતે છ કોટી જૈન સંઘના ઉપક્રમે સુવણૅપ્રાશન નો નિ:શુલ્ક કેમ્પ યોજાયો.

MANDVI : માંડવી ખાતે છ કોટી જૈન સંઘના ઉપક્રમે સુવણૅપ્રાશન નો નિ:શુલ્ક કેમ્પ યોજાયો.

MANDVI : છ કોટી સ્થાનકવાસી જૈન સંઘના વરિષ્ઠ ગુરુદેવ ભાસ્કરમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી, (MANDVI) માંડવી છ કોટી સ્થાનકવાસી જૈન સંઘ તરફથી તાજેતરમાં કિરણ ક્લિનિકમાં ૧૨ વર્ષ સુધીના નાના બાળકો માટે સુવર્ણપ્રાશનનો નિ:શુલ્ક કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ડો. જય કીર્તીભાઈ મહેતા એ સેવા આપી હોવાનું માંડવી છ કોટી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ ભાછા (શાહ) અને ખજાનચી જયેશભાઈ જી. શાહે જણાવ્યું હતું.

MANDVI : પુષ્યનક્ષત્રમાં સવારના ૧૦ થી ૧ અને સાંજે ૫ થી ૮ દરમિયાન યોજાયેલા આ કેમ્પનો માંડવી ના 46 બાળકો એ લાભ લીધો હોવાનું મેડિકલ કેમ્પોમાં કાયમી ધોરણે સહયોગ આપતા (MANDVI) સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *