MANDVI : માંડવીમાં 40 ફૂટની ઊંચાઇ પર કાયમ રાષ્ટ્ર ધ્વજ લહેરાતો રહેશે
MANDVI: 40 ફૂટ ઉંચો,12 ફૂટ પહોળો અને 8 ફૂટ લાંબો ત્રિરંગો આકર્ષણનું કેન્દ્ર બનશે
MANDVI : માંડવીમાં 40 ફૂટ ઉંચો 12 ફૂટ પહોળાઈ અને 8 ફૂટ લંબાઈ ધરાવતો રાષ્ટ્રધ્વજ કાયમ માટે લહેરાતો રહેશે. મહિલા બાગ પાસે નેતાજી સુભાષ ચંદ્ર ચોક ખાતે પ્રજાસતાક દિવસે ત્રિરંગાને ધારાસભ્ય અનિરૂદ્ધ ભાઈ દવે ના હસ્તે લહેરાવી લોકાર્પણ આવશે.
MANDVI : ટોપણસર તળાવ મહિલા બાગ પાસે રાષ્ટ્ર ધ્વજ કાયમી ફરકતો રહે તે માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી 1 શહેરી વિકાસ યોજના અંતર્ગત 5 લાખના ખર્ચે રાષ્ટ્રધ્વજ લગાવાશે જેને ધારાસભ્ય અનિરૂધ્ધ દવે લહેરાવશે. રાત્રિના ભાગે તેના પર 1 લાઈટ ઝળહળતી રહેશે. આ માટે વોર્ડ નંબર 9ના નગર સેવકો પારસ સંઘવી, પારસ માલમ, જીજ્ઞાબેન હોદારવાલા, પૂજાબેન મોતિવરસે કરેલા પ્રયત્નોને પાલિકા પ્રમુખ હરેશ વિંઝોડાએ બિરદાવ્યા હતા.