શ્રી માંડવી ખારવા સમાજ રામેશ્વર વાડી મધ્યે મેડિકલ કેમ્પ નું આયોજન કરાયું
શ્રી માંડવી ખારવા સમાજ (Kharwa Samaj) રામેશ્વર વાડી મધ્યે મેડિકલ કેમ્પ (Medical camp) નું આયોજન કરાયું
શ્રી માંડવી ખારવા સમાજ (Kharwa Samaj) આરોગ્ય સમિતી દ્વારા માંડવી આરોગ્ય અધિકારીના સહયોગથી મેડીકલ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ડાયાબીટીશ , બ્લડ પ્રેશર, તથા જનરલ ચેકઅપ ની સેવા આપવામાં આવી હતી.આ મેડિકલ કેમ્પ (Medical camp) માં બહોળી સંખ્યા માં લોકોએ લાભ લીધો હતો
આ મેડિકલ કેમ્પ (Medical camp) માં ડો.ચંદનસાહેબ ચુડાસમા (એમ.ડી.), ડો.કુંજલબેન કષ્ટા (એમ.ડી.),ડો. મૃગેશસાહેબ બારડ (મેડીકલ ઓફિસર), ડો. કલ્પેશભાઇ ગોહિલ (મેડીકલ ઓફિસર), ડો. મીતલબેન પાંજરીવાલા (મેડીકલ ઓફિસર), ડો.દર્શકભાઇ પટેલ (મેડીકલ ઓફિસર),ડો.પ્રકાશ પટેલે, આરોગ્ય કર્મચારીઓ સાથે નર્સિંગ સ્ટાફે મેડિકલ કેમ્પ (Medical camp) માં સેવા આપી હતી.
શ્રી માંડવી ખારવા સમાજનાં (Kharwa Samaj) પ્રમુખ શ્રી અશોકભાઈ ફોફિંડી , શ્રી માંડવી ખારવા સમાજ (Kharwa Samaj) આરોગ્ય સમિતી તથા શ્રી માંડવી ખારવા સમાજ કમિટી એ આ મેડિકલ કેમ્પ (Medical camp) ને સફળ બનવવા જહેમત ઉપાડી હતી વરિષ્ઠલોકો માટે કોવીડ વેકસીનના બુસ્ટર ડોઝની વ્યવસ્થા આ કેમ્પ માં કરાઈ હતી.