મહુવા વિધાનસભામા કોંગ્રેસના ઉમેદવાર તરીકે ડૉ. કનુભાઇ કળસરીયાની પસંદગી ૨૦૦૨ અને ૨૦૦૭ માં પણ ફરીવાર કોંગ્રેસે મહુવા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય બાદમાં મહુવામાં નિરમા સિમેન્ટ ફેક્ટરી કનુભાઈ વાલાભાઇ કળસરીયાની વિરુદ્ધનું આંદોલન ભાજપ સરકાર સામે પસંદગી કરી
છે. આમ આ બાબતે ડૉ. કનુભાઇ કળસરીયા જ કર્યુ હતુ. આ સમગ્ર બાબતે આંદોલનને લઈને અંતે ભાજપ પક્ષથી છેડો ફાડ્યો હતો . આમ કનુભાઈની નાખ્યો અને બાદમાં સદભાવના મહુવાના વડલી અને કળસાર ખાતે બે સમિતિમાંથી ૨૦૧૨ માં ગારિયાધાર ગુજરાતમાં પ્રખ્યાત બે હોસ્પિટલ છે. જે અને ૨૦૧૭ માં મહુવાથી અપક્ષ લડ્યા હતા . આમ ક્યારથી કનુભાઈ કલસરિયા રાજકીય અસ્તિત્વ પણ ધરાવતા થયા હતા અને બાદમાં અપક્ષ બાદ હવે કોંગ્રેસ પક્ષમાંથી ઝંપલાવ્યું છે .
જેમાં જોઈએ તો તદ્દન નજીવા દરે દર્દીઓની સેવા કરતા જેથી તેઓ ૫૦૦૪ ના નજીવા મતે પરાજિત થયાં હતા. બાદમાં કોંગ્રેસમાં જોડાયા અને કોંગ્રેસે વિધાનસભાના ૨૦૨૨ માં ઉમેદવાર બનાવ્યા છે. મહુવા પંથકમાં અને સમગ્ર વિસ્તારમાં ડૉ. કનુભાઇ કળસરીયા મોટી નામના ધરાવે છે. ડૉ. કનુભાઈ ૧૯૯૮ માં મહુવામાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.