આજના યુગમાં ઈમાનદારી શબ્દ ને સાર્થક કરતા લખમશીભાઈ લોંચા
આજના યુગ મા ઈમાનદારી શબ્દ ને ભુજ લેવા પટેલ હોસ્પિટલ માં છેલ્લા પાંચ વર્ષ થી ફરજ આપી રહેલા લખમશીભાઈ લોંચા સાર્થક કર્યો છે
લેવા પટેલ હોસ્પિટલ માં સારવાર અર્થે આવેલા મીના મોટર ડ્રાઇવિંગ સ્કૂલ વાળા મીનાબેન ઠક્કર ની કાન ની સોનાની રીંગ ખોવાઈ હતી જે લખમશીભાઈ લોંચા ને મળતાં તેઓ એ ખાત્રી કરી રીંગ મીનાબેન ને નિસ્વાર્થ ભાવે પરત કરી હતી
લખમશીભાઈ લોંચા ની ઈમાનદારી ને લોકો એ બિરદાવી હતી.