શ્રી બોરાણા ચારણ સમાજ મિત્ર મંડળ દ્વારા પદયાત્રી કેમ્પ નું આયોજન કરાયું
રિપોર્ટ :- મમુભાઈ રબારી
આઈ શ્રીઆશાપુરા માતાજી ના દર્શન કરવા પદયાત્રીઓ માતાના મઢ ગુજરાત સહિત રાજ્યો માંથી કચ્છ આવી રહ્યા છે ત્યારે નખત્રાણા નજીક શિવમલોજ નાના પાટીયે શ્રી બોરણા ચારણ સમાજ મિત્ર મંડળ ગામ :- બોરાણા તાલુકો મુંદ્રા દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરાયું છે.
આ સેવા કેમ પદયાત્રીઓ માટે ચા,પાણી,નાસ્તા સહિતની સેવાઓ યુવક મંડળના કાર્યકરો દ્વારા ભાવ ભેર સેવા કરાઈ રહી છે.આ સેવા કેમ્પ છેલ્લા 22 વર્ષ થી સેવા કેમ્પ નું આયોજન કરાઈ રહ્યું છે.
આ પદયાત્રી સેવા કેમ્પ માં લક્ષ્મણભાઈ ગઢવી, નાગશીભાઈ ગઢવી, નાગપાલ ભાઈ ગઢવી વિશ્રામભાઇ ગઢવી સાથે યુવક મંડળ ના યુવાનો સાથે સ્થાનિકો સહયોગ કરી રહ્યા છે.