સમગ્ર કચ્છની ૬ વિધાનસભા બેઠકના ઉમેદવારોએ મેળવેલા મતની માહિતી
ભુજ વિધાનસભા
કેશુભાઈ પટેલ : ભાજપ-96582
અરજનભાઇ ભુડીયા : કોંગ્રેસ-36768
શકીલ સમા : એઆઇએમઆઇએમ-31295
ગાંધીધામ વિધાનસભા
માલતીબેન માહેશ્વરી : ભાજપ-83760
ભરત સોલંકી : કોંગ્રેસ-45929
માંડવી વિધાનસભા
અનિરુદ્ધભાઈ દવે : ભાજપ-90303
રાજેન્દ્રસિંહ જાડેજા : કોંગ્રેસ-42006
કૈલાસદાન ગઢવી : આપ-22791
અબડાસા વિધાનસભા
પ્રદ્યુમ્નસિંહ જાડેજા : ભાજપ-80195
જત મામદ જુંગ : કોંગ્રેસ-70764
રાપર વિધાનસભા
વિરેન્દ્રસિંહ જાડેજા : ભાજપ-66961
ભચુભાઇ અરેઠીયા : કોંગ્રેસ-66384
અંજાર વિધાનસભા
ત્રિકમભાઇ છાંગા : ભાજપ-99076
રમેશભાઈ ડાંગર : કોંગ્રેસ-61367
અર્જન રબારી : આપ-7335