ગિરનાર પર્વત થી શુભાનગર જૂનાગઢમાં ફાસ્ટ ફૂડની એક રેકડી દુકાન પર કોઈ પુરુષ મહિલાની બલ્કે 22 અને 14 વર્ષની બહેનો રગડો પેટીસ બનાવી વેચી
કસ્ટમર કેર કરતી જોવા મળે ત્યારે વિશ્વ મહિલા દિવસ સાર્થક થતો જણાય પોતાના પિતાના નિધન બાદ બે દીકરીઓ પર્વત ઉભી રહી પરિવારની આજીવિકા મુખ્ય સ્ત્રોત બનીને આત્મનિર્ભરતા પ્રેરક ઉદાહરણ આપી રહી છે જુનાગઢ અંબિકા ચોક વિસ્તારમાં રહેતા અને ફાસ્ટ ફૂડનો વ્યવસાય કરતા અશોકભાઈ નલીયા પરા ના પરિવાર માં પત્ની મીનાબેન પિતા કાંતિભાઈ તથા ચાર દીકરીઓ છે એ પૈકી બે દીકરીઓ સાસરે છે જ્યારે અન્ય બે દીકરીઓ અભ્યાસની સાથે પિતાના વ્યવસાય ખંભે ખંભા મિલાવી મદદ થતી હતી અંબિકા ચોકમાં 11 વર્ષથી રગડો પેટીસ લારી અને ભાડાની દુકાન પર વ્યવસાય કરતા હરસુખભાઈનું ગત વર્ષે હદે રોગના કારણે નિધન થયું હતું આથી દીકરીએ પિતાની છત્રછાયા તો પરિવાર મુખ્ય વ્યક્તિ ગુમાવી હતી એકાએક આવેલી સામે પુત્રી બંસરીએ પિતાના નિધનથી હારવા ને બદલે પરિવારને હિંમત આપી પિતાનો વ્યવસાય પોતે જ સંભાળી લીધો હતો