ભારત જીરા નો સૌથી મોટો ઉત્પાદન અને વપરાશ કરતો દેશ છે
ભારત ઉપરાંત જીરાનું વાવેતર સીરિયા ઈરાન તુર્કી ચીન લેટિન અમેરિકામાં થાય છે પરંતુ એ દેશોનું ઉત્પાદન મોડું જુલાઈમાં આવે છે ગુજરાત અને રાજસ્થાન એ જીરાનું ઉત્પાદન કરતા બે મુખ્ય રાજ્યો છે જે દેશના કુલ ઉત્પાદનમાં 95% હિસ્સો ધરાવે છે અને સમગ્ર વિશ્વમાં મસાલા તરીકે જીરાની નોંધપાત્ર માંગ છે ગત વર્ષ 2021 અને 22 માં જીણા નું વાવેતર અને ઉત્પાદન અગાઉના વર્ષની સરખામણીએ 30 ટકા જેટલું ઓછું થયું હતું તેમજ કમોસમી વરસાદને ઝાકળ લીધે પણ પાક ફેલ થયો હતો વર્ષ 2020-21 ની વાત કરીએ તો 2.98 લાગતાં જીરાની નિકાશે હતી જે વર્ષ 2020 22માં ઘટીને 2.17 લાખ ટન થઈ છે ચાલુ વર્ષે એપ્રિલથી ડિસેમ્બર 2022 સુધી ચૂંટણી અછતને લીધે ભાવ વધતા માત્ર 1.46 જીરાની નીકળ થઈ છે જાન્યુઆરીમાં ગુજરાતમાં જીરાનો ભાવ 3000 જેટલો હતો જે 2022માં અડચો થઈ અને જાન્યુઆરી 23 નો ભાવ 6000 પહોંચી ગયો છે તું નવા જીરાની આવક તથા હાલ છેલ્લા સપ્તાહમાં 5500 જેટલો ભાવ બોલાવી રહ્યા છે