- ઈલેક્ટ્રિક વ્હિકલ ,કેટલાક ફોન, કેમેરા, લેન્સ ,મોબાઈલના, સ્પેરપાર્ટ, LED ટીવી, મોબાઈલ ફોનરમકડાં, સાઇકલ,ઓટોમોબાઇલ બાયોગેસ સાથે જોડાયેલી વસ્તુઓ.
બજેટ હાઈલાઈટ
મહિલા સમ્માન બચત યોજના અમલમાં આવશે
2 લાખ સુધીના રોકાણ ઉપર 7.5 ટકા વ્યાજ મળશે
બચતની સ્કીમ વન ટાઈમ
રોકાણની મર્યાદા 2 વર્ષની રહેશે
વરિષ્ઠ નાગરિકો માટે બચત યોજનાની રોકાણ મર્યાદા વધારાઈ
વરિષ્ઠ નાગરિકો માટે બચત મર્યાદા 15 થી વધારી 30 લાખ
વેપારમાં પાનકાર્ડને ઓળખપત્ર તરીકે માન્યતા
30 નેશનલ સ્કિલ સેન્ટર બનાવાશે
47 લાખ યુવાઓને 3 વર્ષ માટે સ્ટાઈપેન્ડ અપાશે
રમકડા, સાયકલ, ઓટોમોબાઈલ સસ્તુ થશે
ઈલેક્ટ્રિક વ્હિકલ સસ્તા થશે
બાયોગેસ સાથે જોડાયેલી વસ્તુઓ સસ્તી થશે
મોબાઈલ ફોન, કેમેરા સસ્તા થશે
LED ટીવી સસ્તી થશે
રસોઈ ઘરની ચીમની મોંઘી થશે
સોના-ચાંદીના દાગીના મોંઘા થશે
ITRને સરળ કરાશે
3 કરોડ ટર્ન ઓવર ધરાવતા MSMEને કર રાહત
75 લાખ કમાનારા પ્રોફેશનલ્સને ટેક્સમાં છૂટ
7 લાખ સુધી કોઈ ઈનકમ ટેક્સ નહીં
0થી 3 લાખ સુધી ઈન્કમટેક્સમાંથી રાહત
3 લાખથી 6 લાખ સુધીની આવક ધરાવનારાને 5 ટકા ટેક્સ
6 લાખથી 9 લાખ સુધીની આવક ધરાવનારાને 10 ટકા ટેક્સ
9થી 12 લાખ સુધીની આવક ધરાવનારાને 15 ટકા ટેક્સ
12 લાખથી 15 લાખ સુધીની આવક ધરાવનારાને 20 ટકા ટેક્સ
9 લાખની વાર્ષિક આવક ધરાવનારાને 45 હજારનો ટેક્સ
2 લાખ સુધીના રોકાણ ઉપર 7.5 ટકા વ્યાજ મળશે