High alert : દેશનાં તમામ એરપોર્ટ હાઇએલર્ટ પર

High alert : દેશનાં તમામ એરપોર્ટ હાઇએલર્ટ પર

High alert : ચીન જઈ રહેલા ઈરાનના વિમાનમાં બોમ્બની ધમકી, ભારતનાં સુખોઇ ફાઈટર જેટ્સે હવામાં ઘેરાબંધી કરી, વિમાન ચીન તરફ જઈ રહ્યું છે.

High alert : ઈરાનની ફ્લાઈટમાં બોમ્બ મળ્યાના સમાચાર બાદ હંગામો મચી ગયો હતો. આ વિમાન ભારતીય હવાઈક્ષેત્રમાં હતું. ભારતે પ્લેનને દિલ્હીમાં લેન્ડ થવા દીધું ન હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય વાયુસેના પણ એલર્ટ પર આવી ગઈ છે. વાયુસેનાએ પંજાબ અને જોધપુર એરબેઝથી આ ફ્લાઈટ પાછળ બે સુખોઈ એરક્રાફ્ટ મૂક્યા હતા. આ ઘટનાને પગલે દેશનાં તમામ એરપોર્ટને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યાં છે.

High alert : ભારતે પ્લેનને દિલ્હીમાં લેન્ડ થવા દીધું ન હતું.

High alert : ઈરાનની ફ્લાઈટમાં બોમ્બ મળ્યાના સમાચાર બાદ હંગામો મચી ગયો હતો. આ વિમાન ભારતીય હવાઈક્ષેત્રમાં હતું. ભારતે પ્લેનને દિલ્હીમાં લેન્ડ થવા દીધું નહોતું. પ્રાપ્ત માહિતી અમુસાર, ભારતીય વાયુસેના પણ એલર્ટ પર આવી ગઈ છે. વાયુસેનાએ પંજાબ અને જોધપુર એરબેઝની ઉડાન પાછળ બે સુખોઈ એરક્રાફ્ટ મૂક્યાં છે.

High alert : તહેરાનથી ગ્વાંગઝૂ જઈ રહ્યું વિમાન, પાઇલટે જયપુરમાં લેન્ડિંગનું સૂચન સ્વીકાર્યું નહીં

દિલ્હી એટીસીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે વિમાન ઈરાનથી ચીનના ગ્વાંગઝૂ જઈ રહ્યું હતું. બોમ્બની માહિતી પર મહાન એરએ દિલ્હી એરપોર્ટ એટીસીનો સંપર્ક કર્યો હતો. દિલ્હી એટીસીએ વિમાનને જયપુર જવાનું સૂચન કર્યું હતું, પરંતુ એરક્રાફ્ટના પાઇલટે ઇનકાર કર્યો હતો અને ભારતીય હવાઈ ક્ષેત્ર છોડી દીધું હતું. જોકે વિમાન ચીન તરફ આગળ જઈ રહ્યું છે.

High alert : તહેરાનથી ગ્વાંગઝૂ જઈ રહ્યું વિમાન, પાઇલટે જયપુરમાં લેન્ડિંગનું સૂચન સ્વીકાર્યું નહીં

High alert : દિલ્હી એટીસીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે વિમાન ઈરાનથી ચીનના ગ્વાંગઝૂ જઈ રહ્યું હતું. બોમ્બની માહિતી પર મહાન એરએ દિલ્હી એરપોર્ટ એટીસીનો સંપર્ક કર્યો હતો. દિલ્હી એટીસીએ વિમાનને જયપુર જવાનું સૂચન કર્યું હતું, પરંતુ એરક્રાફ્ટના પાઇલટે ઇનકાર કર્યો હતો અને ભારતીય હવાઈ ક્ષેત્ર છોડી દીધું હતું. જોકે વિમાન ચીન તરફ આગળ જઈ રહ્યું છે.

High alert : દિલ્હીમાં લેન્ડિંગ માટે મંજૂરી આપવામાં ન આવી
ભારતમાંથી પસાર થી રહેલા ઈરાનના વિમાનમાં બોમ્બ હોવાની માહિતી મળતા જ ભારતીય સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. તરત જ ભારતીય વાયુસેનાને એલર્ટ કરવામાં આવી હતી.

ઈરાનના વિમાનને દિલ્હીમાં લેન્ડિંગ માટે મંજૂરી આપવામાં આવી નહોતી. આ બાબતે પંજાબ અને જોધપુર એરબેઝના બે સુખોઈ એરક્રાફ્ટને ઈરાની એરક્રાફ્ટની પાછળ લગાવી દેવામાં આવ્યા હતા. જે કે વિમાનમાં બોમ્બ હોવાની કોઈ પુષ્ટિ થઈ નથી. સુરક્ષા એજન્સીઓ મામલામાં નજર રાખી રહી છે.

High alert : ઈરાનનું વિમાન 45 મિનિટ સુધી ભારતીય હવાઈ ક્ષેત્રમાં રહ્યું
ઈરાનનું વિમાન લગભગ 45 મિનિટ સુધી ભારતીય એરસ્પેસમાં રહ્યું હતું. આ દરમિયાન આખો સમય અશાંતિનો માહોલ રહ્યો હતો. હવે દેશના તમામ એરપોર્ટને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. એરફોર્સને કોઈપણ ઈમરજન્સીનો સામનો કરવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *