હનુમાન જન્મોત્સવ પર કરો રાશિ અનુસાર આ કામ

દર વર્ષે હનુમાન જન્મોત્સવ ચૈત્ર માસની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે હનુમાન જયંતીના અવસર પર વિધિ વિધાનથી બજરંગબલીની પૂજા અર્ચના કરવાથી ઈચ્છા અનુસાર ફળની પ્રાપ્તિ થાય છે. પરંતુ આ વાતનું ધ્યાન રાખો કે હનુમાનજીની પૂજા કરતી વખતે રામ દરબારની પૂજા જરૂર કરો. એવું માનવામાં આવે છે કે રામજીની પૂજા વગર હનુમાનજીની પૂજા અધૂરી રહે છે.

હનુમાન જન્મોત્સવ પર કરો રાશિ અનુસાર આ કામ

મેષ
ॐ सर्वदुखहराय नम-

વૃષભ
ॐ कपिसेनानायक नम-

મિથુન
ॐ मनोजवाय नम-

કર્ક
ॐ लक्ष्मणप्राणदात्रे नम-

સિંહ
ॐ परशौर्य विनाशन नम-

કન્યા
ॐ पंचवक्त्र नम-

તુલા
ॐ सर्वग्रह विनाशिने नमः

વૃશ્ચિક
ॐ सर्वबन्धविमोक्त्रे नम-

ધન
ॐ चिरंजीविते नम-

મકર
ॐ सुरार्चिते नम-

કુંભ
ॐ वज्रकाय नम-

મીન
ॐ कामरूपिणे नम-

હનુમાનજીને ઘણા નામોથી ઓળખવામાં આવે છે. સંકટમોચક હનુમાન લોકોના સંકટ હરી લે છે અને પોતાના ભક્તો પર હંમેશા પોતાનો આશીર્વાદ બનાવી રાખે છે. હનુમાનજી કળયુગમાં જાગૃત દેવ છે. હનુમાનજીને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ હોય છે.

હનુમાનજીની કૃપાથી દરકે પ્રકારની મનોકામનાઓ પુરી થઈ જાય છે. દર વર્ષે ચૈત્ર શુક્લ પક્ષની પૂર્ણિમાએ હનુમાનજીનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આ પાવન દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો. આ દિવસને ખૂબ જ ધૂમ-ધામથી ઉજવવામાં આવે છે.

હનુમાન જન્મોત્સવના આ પાવન અવસર પર ચલો તમને જણાવીએ કે સંકટમોચનને પ્રસન્ન કરવા માટે ચમત્કારી મંત્રો વિશે. આ મંત્રોનો જાપ પોતાની રાશિ અનુસાર કરવાથી તેના શુભ ફળ પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *