ગુજરાત (Gujarat) માં મેઘ તાંડવ, દમણમાં 9 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ

ગુજરાતમાં (Gujarat) ચારેકોર મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. અનેક રસ્તા પાણીમાં ગરકાવ થયા તો મોટી સંખ્યામાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં દક્ષિણ (Gujarat) … Continue reading ગુજરાત (Gujarat) માં મેઘ તાંડવ, દમણમાં 9 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ