વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે શામળાજીમાં આંતર રાજ્ય નાં એસ.પી ની મીટીંગ યોજાઈ

ગુજરાત રાજ્ય નેં રાજસ્થાન ની સરહદ આવેલ છે ગુજરાત માં વિધાનસભા ચૂંટણી ની જાહેરાત થઈ ગયેલ છે ત્યારે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે ગાંધીનગર રેન્જ આઇજી અભય ચૂડાસમા ની સુચના થી અરવલ્લી એસ પી સંજય ખરાત સાબરકાંઠા એસ પી વિશાલ વાધેલા ડી વાય એસ પી કે જે ચોધરી ડી વાય એસ પી આર ડી ડાભી ઉદેપુર એસ પી વિકાસ શમૉ ડુંગરપુર ડી વાય એસ પી તથા શામળાજી પી એસ આઈ વી વી પટેલ આ મીટીંગ બોડૅર વિસ્તારમાં ઈંગ્લીશ દારુ પર રોક લગાવી તથા નાસ્તા ફરતાં આરોપી ઓ તથા બોડૅર વિસ્તારમાં થીં અસામાજિક તત્વો કોઈ હથિયારો કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરે તે માટે હાઈવે પર પેટ્રોલિંગ સઘન બનાવવા તથા ગામડાં નાં માગો પર વધારવાની પોલીસ ચોકી બનાવી હથિયાર ધારી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે શામળાજીમાં આંતર રાજ્ય નાં એસ.પી ની મીટીંગ યોજાઈ અરવલ્લી ગુજરાત રાજ્ય નેં રાજસ્થાન ની સરહદ આવેલ છે ગુજરાત માં વિધાનસભા ચૂંટણી ની જાહેરાત થઈ ગયેલ છે ત્યારે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે ગાંધીનગર રેન્જ આઇજી અભય ચૂડાસમા ની સુચના થી અરવલ્લી એસ પી સંજય ખરાત સાબરકાંઠા એસ પી વિશાલ વાધેલા ડી વાય એસ પી કે જે ચોધરી ડી વાય એસ પી આર ડી ડાભી ઉદેપુર એસ પી વિકાસ શમૉ ડુંગરપુર ડી વાય એસ પી તથા શામળાજી પી એસ આઈ વી વી પટેલ આ મીટીંગ બોડૅર વિસ્તારમાં ઈંગ્લીશ દારુ પર રોક લગાવી

તથા નાસ્તા ફરતાં આરોપી ઓ તથા બોડૅર વિસ્તારમાં થીં અસામાજિક તત્વો કોઈ હથિયારો કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરે તે માટે હાઈવે પર પેટ્રોલિંગ સઘન બનાવવા તથા ગામડાં નાં માગો પર વધારવાની પોલીસ ચોકી બનાવી હથિયાર ધારી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે રાજસ્થાન તથા ગુજરાત નાં એસ.પી ભેગાં થ ઇ ને આવાં અસામાનિક તત્વો નેં ઝડપી પાડવા માટે મીટીંગ માં ચચૉ થયેલ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *