કોળી જ્ઞાતિના યુવા નેતા ચાવડા દિવ્યેશભાઈ મનુભાઈ ની ચૂંટણીના પ્રચારમાં સેદરડા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રવક્તા અને સાંસદ શક્તિ સિંહ ગોહિલ સાથે અને ભાવનગર જિલ્લા કોળી જ્ઞાતિના પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ કરસનભાઈ વેગડ સાથે પરચાર હાજરી આપવાનો લાભ મળ્યો મહુવા તાલુકાની ગારીયાધાર તાલુકાના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ તથા હાઇકોર્ટના વકીલ બાબુભાઈ માંગુકિયા તથા આગેવાનો કાર્યકરો કોંગ્રેસના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા . .
આમ ગારીયાધાર તાલુકામાં તાલુકા વિસ્તારમાં કોંગ્રેસ પક્ષની જન સભા યોજાઈ હતી જમાદાર પ્રતાપ અને અગ્રણી એવા શક્તિ ગોહિલ હાજર રહ્યા હતા આ માતકે કોંગ્રેસને બનાવવા કહ્યું હતું જેમાં મોટા ભાગના કોંગ્રેસના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને કોંગ્રેસે સે છેલ્લા કેટલાક વર્ષોથી સત્તાના હોવા છતાં કામગીરી કરી તે બાબતે કહ્યું હતું . આમ કોંગ્રેસે સત્તા વગર પણ કામગીરીઓ કરી છે તે ભાજપ પક્ષે સત્તા હોય તો પણ કરી નથી . ત્યારે ફરી હવે કોંગ્રેસની સરકાર બનાવવાની કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવવા માટે લોકોને કહ્યું હતું . .