ગુજરાત ATSની મોટી સફળતા

ગુજરાત ATSની મોટી સફળતા; ઓખાના દરિયામાંથી 40 કિ.લો હેરાઈન તેમજ હથિયારો સાથે 10 જેટલા પાકિસ્તાનીઓ ઝડપાયા

ઓખાના દરિયામાંથી 40 કિલો હેરોઈન ઝડપાયાના સમાચાર મળી રહ્યાં છે. ATSએ હેરોઈન સાથે પાકિસ્તાનીઓને ઝડપ્યી પાડ્યાં છે. હેરોઈન સાથે હથિયાર પણ મળી આવ્યા છે. ગુજરાત ATSએ 10 પાકિસ્તાનીઓની કરી ધરપકડ કરી છે. ગુજરાત ATSએ મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથધરી છે

40 કિલો હેરાઈન ઝડપાયું
ભારતીય તટરક્ષક દળ(ICG) અને ATS ગુજરાત દ્વારા ગુપ્ત માહિતીના આધારે ભારતીય જળસીમામાં 10 ક્રૂ સાથે એક પાકિસ્તાની બોટને ઝડપી પાડ્યાં છે, જેમાં હથિયારો, દારૂગોળો અને ડ્રગ્સ વહન કરવામાં આવી રહ્યું હતુ. 40 કિલો હેરાઈન આશરે રૂપિયા 300 કરોડ હોવાની માહિતી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *