નલિન ઉપાધ્યાય બન્યા GPSCના નવા ચેરમેન
GPSCના ચેરમેનનો ખાલી જગ્યાનો હવાલો જીપીએસસીના સભ્ય નલિન ઉપાધ્યાયને સોંપવામાં આવ્યો છે.
GPSCની નિમણૂંકને લઇને સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. GPSCના ચેરમેનનો ખાલી જગ્યાનો હવાલો જીપીએસસીના સભ્ય નલિન ઉપાધ્યાયને સોંપવામાં આવ્યો છે. નોંધનીય છે કે, દિનેશ દાસાની નિવૃત્તિ બાદ આ પદ ખાલી હતું. આથી, હાલ પૂરતો આ ખાલી જગ્યાનો હવાલો નલિન ઉપાધ્યાયને સોંપવામાં આવ્યો છે.