મહાનિદેશકશ્રી સી.આઇ.ડી.ક્રાઇમ, ગુ.રા.ગાંધીનગર દ્વારા હાલમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે અનુસંધાને,
પોલોસ જુનાગઢ રેન્જ ઇ.ચા. ડી.આઇ.જી.પી.શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન. જાડેજા સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ જે અનુસંધાને,
એલ.સી.બી.ના પો.ઇન્સ.શ્રી એ.એસ.ચાવડા સા.ના માર્ગદર્શન અનુસાર એલ.સી.બી. સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ઝુંબેશ હાથ ધરી નીચે મુજબના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવામાં આવેલ છે.
તાલાલા પો.સ્ટે. ગુ.ર.નં.-૧૧૮૬૦૦૭૨૦૦૮૩/૨૦૨૦ આઇ.પી.સી. કલમ ૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦બી
(૧) કાસમભાઇ ઉર્ફે ગાંધી તૈયબભાઇ સેતા જાતે ગામેતી, રહે.ચિત્રાવડ તા.તાલાલા (ર) સબીરભાઇ હબીબભાઇ ભટ્ટી, જાતે પીંજારા, રહે.તાલાલા
(૩) અલ્પેશ ભાયાભાઇ વાજા, જાતે આહીર રહે.આજોઠા, તા.વેરાવળ (૪) રામભાઇ સામતભાઇ વાળા, જાતે આહીર રહે.લોઢવા તા.સુત્રાપાડા (૫) જયદિપ ઉર્ફે જુઠો ભાયાભાઇ મારૂ, જાતે રબારી, રહેલોઢવા તા.સુત્રાપાડા
(૬) મહેન્દ્ર કાનાભાઇ ભોળા, જાતે આહીર રહે.લોઢવા તા.સુત્રાપાડા (૭) નિલેશભાઇ મેરૂભાઇ ભોળા જાતે આહીર રહે.લોઢવા તા.સુત્રાપાડા (૮) નાનુભાઇ ભીખાભાઇ વાળા, જાતે આહીર રહે લોઢવા તા.સુત્રાપાડા (૯) નારણ ઉર્ફે નરેશ પુંજાભાઇ સોલંકી, જાતે આહીર રહે,લોઢવા તા.સુત્રાપાડા (૧૦) મહેશ અરજણભાઇ ભોળા, જાતે આહીર રહે.લોઢવા તા.સુત્રાપાડા
(૧૧) રાહુલભાઇ ભુપતભાઇ સેવરા, જાતે કોળી રહે.કુંભારીયા, તા.સુત્રાપાડા તાલાલા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૮૬૦૦૭૨૧૦૧૦૨૪૨૦૨૧ પ્રોહી ૬૫ઇ, ૯૮(૨), ૯૯
(૧) આદીલ ઉર્ફે વાંદરી અનવર શેખ જાતે શેખ મુસ્લીમ રહે. વેરાવળ બાગે યુસુફ કોલોની
કામગીરી કરનાર :- એલ.સી.બી. ના પો.ઇન્સ. એ.એસ.ચાવડા સા. તથા એ.એસ.આઇ. મેસુરભાઇ વરૂ, રામદેવસિંહ જાડેજા, અજીતસિંહ પરમાર, નરેન્દ્રભાઇ કછોટ, લાલજી બાંભણિયા તથા હેડ કોન્સ. નટુભા બસીયા, નરેન્દ્રભાઇ પટાટ, શૈલેષભાઇ ડોડીયા, પ્રફુલભાઇ વાઢેર, રાજુભાઇ ગઢીયા, ભુપેન્દ્રસિંહ ચાવડા, વિરાભાઇ ચાંડેરા, ગોપાલ મકવાણા દેવીબેન રામ, પો.કોન્સ. ઉદયસિંહ સોલંકી, સંદિપસિંહ ઝણકાટ, રાજુ પરમાર પેરોલ ફર્લો સ્કવોડના એ એસ.આઇ. જોધુભા ડાભી, હેડ કોન્સ જયરાજસિંહ ગોહિલ, ભાવેશભાઇ