Gandhinagar : મહાનગરપાલિકાના નવા મહિલા મેયર મીરાબેન પટેલ

નવા મહિલા મેયર મીરાબેન પટેલ

Gandhinagar:મહાનગરપાલિકાના નવા મહિલા મેયર મીરાબેન પટેલ

Gandhinagar : ગાંધીનગર મહાનગરપાલિકાના નવા મહિલા મેયર તરીકે ગાંધીનગરના વોર્ડ નંબર 10ના કાઉન્સિલર મીરાબેન પટેલની વરણી થઈ છે. મીરાબેન કોબા વોર્ડમાંથી 8635 મતથી જીતીને કોર્પોરેટર બન્યા હતા. આ બીજી ટર્મમાં મેયર પદ માટે મહિલા અનામત હતુ, જેના પર મીરાબેન પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. મીરાબેન પાટીદાર મહિલા નેતા છે. ગાંધીનગરને આજે બીજા મહિલા મેયર મળ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *