exam / ઇલેકટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષા તારીખ જાહેર

exam / લાયસન્સીંગ બોર્ડ દ્વારા લેવામાં આવતી ઇલેકટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષા તારીખ જાહેર, તા. 20 મે 2024 થી 23 મે 2024 દરમિયાન સુધી યોજાશે

ઇલેકટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષા બાબતને લઈ લાયસન્સીંગ બોર્ડના સચિવે અખબારી યાદી બહાર પાડી છે. જેમાં જણાવ્યું છે કે, સચિવ – લાયસન્સીંગ બોર્ડ, ઉદ્યોગભવન, ગાંધીનગર મારફત રાજયના જુદા જુદા કેન્દ્રો ખાતે તા. 20 મે 2024 થી 23 મે 2024 દરમિયાન સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષા લેવામાં આવનાર છે.

આ વેબસાઈટ પર જુઓ

exam / લાયસન્સીંગ બોર્ડ દ્વારા લેવામાં આવતી ઇલેકટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જે તારીખ 20થી 23 સુધી યોજાવાની છે જેને લઈ પરિક્ષા કાર્યક્રમ રોલ નંબર વાઈઝ મુકવામાં આવ્યો છે. જે પરીક્ષામાં પ્રવેશ પાત્ર ઉમેદવારોના નામ, રોલનંબર તેમજ પરીક્ષાનુ વિગત વાર સમય પત્રક આ ખાતાની વેબસાઇટ https://ceiced.gujarat.gov.in પર મુકવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *