મોટા લાયજા મધ્યે રોટરી ક્લબ ઓફ માંડવી દ્વારા દાંત તથા ચામડી ના મેડિકેલ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં 100 જેટલા લોકો ની તપાસ કરવામાં આવી જેમાં મોટલાયજા સરપંચ કિશોર ગઢવી તાલુકા સભ્ય શ્રી કેવલ ગઢવી મોટા લાયજા, લાયજા જૈન મહાજન યુવા ટ્રસ્ટી જયોમ શાહ, સામજિક અગ્રણી રમેસ ખીમજી પટેલ, ગૌતમ અબોટી તથા ડો.રાશિ વાઘજીયાની અને ડો.મૌલિક દવે સેવા આપી. તેમની સાથે ન્યૂ લાઈફ હોસ્પિટલ ના સભ્યો જોડ્યા હતા રોટરી ક્લબ પ્રમુખ હરિઓમ અબોટી આસિ ગવર્નર જુગલ સંધવી તથા વિનય ટોપરાણી તથા તેજસ વાસણી જોડાયા હતા આ કાર્યકર્મ માં થારૂ ભાઈ ગઢવી.મણિલાલ શાહ એ સેવા આપેલ હતી.આભાર અમિશ સંધવી કરેલ હતી.