CRIME : સોનાની તસ્કરી મામલે પોલીસનો ખુલાસો, તસ્કરી ગેંગ મારફતે દુબઇથી સોનુ મોકલવામાં આવતું હતું.
CRIME : અમદાવાદ ક્રાઇમ બ્રાંચે સોનાની તસ્કરી મામલે મોટો ખુલાસો કર્યો છે. રોકડ 45 લાખ રૂપિયા સહિત 85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે આપને જણાવી દઈએ કે, તસ્કરી ગેંગ મારફતે દુબઇથી સોનુ મોકલવામાં આવતું હતું.
CRIME : સોનાની તસ્કરી મામલે પોલીસનો ખુલાસો, તસ્કરી ગેંગ મારફતે દુબઇથી સોનુ મોકલવામાં આવતું હતું.
CRIME : દંપત્તિને 25 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા દંપત્તિને દુબઇ મોકલીને સોનુ લાવવામાં આવ્યું હતું અને દંપત્તિને 25 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. જે સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે
CRIME : દાણચોરી ઝડપાઈ હતી
આજે સવારે પણ એક દાણચોરીનો કિસ્સો ધ્યાને આવ્યો હતો. જેમાં અમદાવાદ મુસાફરી કરી રહેલા બે મુસાફરો અમદાવાદના એરપોર્ટ સ્ટાફની મદદથી વિદેશી મૂળના સોનાની દાણચોરી કરે તેવી શક્યતા હોવાનું ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ મળ્યા હતા.જે આધારે કાર્યવાહી હાથ ધરી હતી. મુસાફરોએ દાણચોરી કરેલું સોનું ઇમિગ્રેશન કાઉન્ટરની નજીક સ્થિત શૌચાલયમાં એરપોર્ટ સ્ટાફને સોંપ્યું હતું. તેમજ અધિકારીઓએ તેને અટકાવ્યો અને 58 લાખની કિંમતની સોનાની પટ્ટી સાથે તેને પકડી લીધો હતો. ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી તેમજ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી