CRIME: મુંદરાના રહેણાકના ખાલી પ્લોટમાંથી એક કલાક દરમ્યાન બાઈકની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ છે.
CRIME : આ અંગે મુંદરા પોલીસ મથકે, અરિહંતનગર પ્લોટ નં. 05- પલક મોલની બાજુમાં રહેતા વેપારી યોગેશભાઈ દેવજીભાઈ પીઠડિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની માલિકીની હીરો કંપની મોટર સાઈકલ એચ.એફ.ડીલકસ નં. જી. જે.-12- ડીપી – 8958 કિં. રૂા. 40,000વાળી પોતાના રહેણાક મકાનની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં ગત તા. 26/12ના બપોરે બે વાગ્યે પાર્ક કરી હતી અને એક કલાક બાદ જોતાં બાઈક ત્યાં હતી નહીં.
CRIME: આમ એક કલાક દરમ્યાલન કોઈ અજાણ્યો ઓર ઈસમ બાઈકની ચોરી કરી લઈ ગયો હતો. મુંદરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.