શહેરના આડોડીયા વાસ ના મકાનમાં થી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

શહેરના આડોડીયાવાસના મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો ભ । વ ન ગ ર ન । અા ડા િડ ય ૫ વા સ વિસ્તારમા મહિલાના આવેલ મકાનમાં એલ.સી.બી.એ દરોડા પાડી ઇંગ્લિશ દારૂની ૨૫ બોટલ તેમજ ૮૯ નંગ પાઉચ મળી કુલ રૂ. ૯૬૦૦ /- નો મુદ્દામાલ આ સમગ્ર ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહે૨ થઈ જતા પોલીસ તંત્ર દ્વારા દારૂ, જુગાર સહિતની બદી અંગે મકાનમાં દરોડો પાડી ઇંગ્લિશ દારૂની ૧૮૦ એમ.એલ ની ૨૫ બોટલ તેમજ ૮૯ નંગ પાઉચ મળી કુલ રૂપિયા ૯૬૦૧ નો મુદ્દામાલ કબજે કર્યો હતા પોલીસ અ। ડાડી ય ૫ વ। સ વિસ્તારમાં આવેલ અન્ય આઠ સ્થળો એ પણ ઝુંબેશ હાથ ધરવામાં કબજે કર્યો હતો. આવી હોય, શહેરના પોલીસે આડોડીયાવાસ વિસ્તારમાં આઠ જેટલા સ્થળોએ દરોડો પાડી દેશી દારૂ ઝડપી લઈ એ ડ ા ડ ય ૫ વા સ વ ત । ૨ મ ।ં એલ.સી.બી.એ પૂજાબેન પ્રદીપભાઈ આડોડીયાના દરોડો પાડી દેશી દારૂ ઝડપી લઇ બુટલેગરો વિરુદ્ધ કાયદે સર કાર્યવાહી હાથ ધરી હતી. . .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *