BREAKING: નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA)ની જાહેરાત

BREAKING: નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA)ની જાહેરાત

અજીત ડોભાલને ફરી એકવાર દેશના નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવવામાં આવ્યા છે. આ તેમનો ત્રીજો કાર્યકાળ હશે. આ સાથે પીકે મિશ્રા PM મોદીના મુખ્ય સચિવ પણ રહેશે. તેમને ફરી એકવાર આ પદ પર યથાવત રાખવામાં આવ્યા છે.

 

RSS Error: A feed could not be found at `https://youtube.com/shorts/NenTI1oy4ps?si=UEfrUmzWFx_tIKPb`; the status code is `200` and content-type is `text/html; charset=utf-8`

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *