BREAKING જમ્મુ-કાશ્મીરમાં આર્મી વાન 150 ફૂટ ઊંડી ખીણમાં પડી

BREAKING જમ્મુ-કાશ્મીરમાં આર્મી વાન 150 ફૂટ ઊંડી ખીણમાં પડી:18 સૈનિકો સવાર હતા, પૂંછ જિલ્લામાં LOC નજીકની ઘટના

જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં મંગળવારે સાંજે આર્મી વાન 150 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. વાનમાં 18 સૈનિકો હતા. આ ઘટના પૂંછ જિલ્લામાં લાઈન ઓફ કંટ્રોલ (LOC) પાસે બની હતી. જમ્મુ-કાશ્મીરમાં આર્મી વાન 150 ફૂટ ઊંડી ખીણમાં પડી:10 જવાનો ઘાયલ, 4ની હાલત ગંભીર, રેસ્ક્યુ કામગીરી ચાલુ; પૂંછમાં LOC નજીકની ઘટના

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *