BJP/ ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા

ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપે BJP ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે BJP આ તમામ 5 બેઠક પર આયાતી ઉમેદવારોને ટિકિટ આપી છે. ગુજરાતમાં ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં આવેલા તમામને ટિકિટ અપાઇ છે. ભાજપે BJP 5 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરી. વીજાપુરથી સી.જે.ચાવડા, ખંભાતથી ચિરાગ પટેલ, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, માણાવદરથી અરવિંદ લાડાણી અને વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *