BIG NEWS: બોર્ડની પરીક્ષાના નિયમમાં મોટો બદલાવ, હવે…
BIG NEWS : બોર્ડમાં સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. હવે ધોરણ 12 સાયન્સ બાદ પણ વિદ્યાર્થી ગ્રુપ બદલી શકશે. એટલે કે હવે ધોરણ 12માં બી ગ્રુપમાં કોઈ વિદ્યાર્થી ફેઈલ થાય તો તે, એ ગ્રુપમાં પરીક્ષા આપી શકશે. અને આ પરીક્ષા આપવાનો મોકો તેને પૂરક પરીક્ષા સમયે જ મળશે. ધોરણ 11 બાદ પણ ધોરણ 12માં વિદ્યાર્થી કોઈ પણ ગ્રુપ પસંદ કરી શકશે.