ભુજની યુવતીની ઈન્સ્ટ્રાગ્રામ પર ખોટી આઈડી બનતા ફરિયાદ કરાઈ

ભુજ : શહેરમાં રહેતી યુવતીના નામે કોઈ અજાણ્યા શખ્સે ઈન્સ્ટ્રાગ્રામ પર ર૭મી ડિસેમ્બરના બોગસ આઈડી બનાવીને એ આઈડી મારફતે અલગ અલગ લોકો સાથે ચેટીંગ કર્યું હતું તેમજ એ યુવતીના ફોટો તેમજ ખરાબ મેસેજ અન્યને મોકલી યુવતીને બદનામ કરતાં ભોગ બનનાર યુવતીનાપિતાએ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *