Bank Nifty : શેરબજારમાં બેંક નિફ્ટીએ રેકોર્ડ તોડ્યો
Bank Nifty : શેરબજાર આજે તેજી સાથે બંધ રહ્યું. ટ્રેડિંગ સેશનના અંતે BSE સેન્સેક્સ 49 પોઈન્ટ વધીને 77,350 અંક પર બંધ રહ્યો જ્યારે NSEનો નિફ્ટી સૂચકાંક 36 અંક ઘટીને 23,521 અંક પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ, નિફ્ટિ અને બેંક નિફ્ટી આજે ઓલટાઈમ હાઈની સપાટી ટચ કરી. ટ્રેડિંગ સેશનના અંતે બેંક નિફ્ટી 1000 પોઈન્ટના સુધારા સાથે 51,439 અંક પર બંધ રહી હતી.