ગુજરાત રાજ્યના 7 પક્ષી અભયારણ માં મુલાકાતીઓ માટે પ્રવેશ પર પ્રતિબંધ…

ગુજરાત રાજ્યના 7 પક્ષી અભયારણ માં મુલાકાતીઓ માટે પ્રવેશ પર પ્રતિબંધ…

1. નળ સરોવર
2. થોળ
3. ખીજડિયા
4. ઘુડખર
5. વઢવાણા વેટલેન્ડ
6. પોરબંદર
7. છારીઢંઢ

બર્ડફ્લુના અટકાયતી પગલાંને લઈ ગુજરાત વન વિભાગ નો નિર્ણય…

વનવિભાગ દ્વારા નવી સૂચના ન મળે ત્યાં સુધી મુલાકાતીઓ માટે બંધ કરાયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *