Amitbh Bachchan’s: બૉલીવુડના ‘બિગ બી’ 79 (Big B) વટાવી 80માં વર્ષમાં પ્રવેસ કરશે .આજે તેમનો બર્થડે (Birthday) છે. અમિતાભ બચ્ચનના (Amitbh Bachchan’s) ગુજરાત સાથેને કનેક્શનો પણ જાણીતા છે.
ગુજરાત ટુરિઝમના (Gujarat Tourism) બ્રાન્ડ એમ્બેસેટર (Brand ambassador) તરીકેનો તેઓ ચહેરો બન્યા છે.ગુજરાતના કચ્છ અને ખાસ તો ગિરિમથક સાપુતારા સાથે તેમનો ગહેરો ધરોબો જગ જાહેર થયો છે. ‘કૂછ દિન તો બિતાઈએ ગુજરાતમે’ કોણ આ વાક્ય બોલ્યું છે તે વાંચકોને કહેવાની જરૂર નથી.
હાલ તેઓ 80ની ઉંમરે પહોંચ્યા હોવા છતાં તેમની ફિલ્ડમાં એટલીજ ઊર્જા સાથે કામ કરી રહ્યા છ.તેથી જ તેમને બૉલીવુડમાં એન્ગ્રી યંગ મેનનું હુલામણું નામ મળ્યું છે.તેથી જ તો કહેવાયું છે કે ‘એઈજ ઇસ ઓન્લી નંબર.
કચ્છ ના સફેદ રણ ને જગ વિખ્યાત બનાવવા અને ક્ચ્છ (kutch) ને પ્રવાસન ક્ષેત્રે આગવી ઓળખ આપવા અમિતાભ બચ્ચનના (Amitbh Bachchan’s) ના શબ્દો ક્ચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા ખુબજ પ્રખ્યાત થયા હતા.
આમ ગુજરાત સાથે અમિતાભ બચ્ચનના (Amitbh Bachchan’s) નો અનેરો નાતો છે.
અનેકો ઉતાર ચડાવ સાથે જીવન માં કેટલાય સમય માટે આ સદી નાયકે સમાજ ને ગણું સૂચવી જાય તેવા ઉદાહરણો પુરા પાડ્યા છે.
સાત હિન્દુસ્તાની થી શરુ કરી હતી ફિલ્મી સફર Amitbh Bachchan’s
ફિલ્મી દુનિયામાં પગ મુક્યો ત્યારે તેમને રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો.’બિગ બી’ની કરિયરની પહેલી ફિલ્મ તો સાત હિન્દુસ્તાની હતી.જોકે ત્યારબાદ એકીસાથે તેમની સાત ફિલ્મ સતત ફ્લોપ ગઈ હતી.એક સમયે બૉલીવુડ છોડીને જવાનો નિર્ણય કરી ચૂકેલા બચ્ચનેને મનમોહન દેસાઈ ગોડફાધર બન્યા હતા જંજીરમાં તેમેને કાસ્ટ કાર્ય બાદ તેમને પાછળ વળીને જોયું જ નથી.અમિતાભ બચ્ચનની (Amitbh Bachchan’s) હાલમાં જ રીલિઝ થયેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર હતી જેમાં તેઓએ ગુરુની ભૂમિકા ભજવીને દર્શકોના દિલ જીત્યા હતા.હાલ કેબીસીની હોટ સીટ ઉપર બેસી શો હોસ્ટ કરી રહ્યા છે.જે પણ દર્શકો ટાઈમ ઉપર ટેલિવિઝન ઉપર નિહાળી રહ્યા છે.